________________ વસંતમાધવ-૧ 173: પૃથ્વીનાથ ! જેમ પ્રજા વિના રાજા નહીં, તેમ રાણી વિના રાજા કેવી રીતે? રાજભવન સૂનું-સૂનું છે. કોઈક દિવસ રાજદુલારી પરાયા ઘરે જતી રહેશે. અમે બધા. ઈચ્છીએ છીએ. બધા નગરવાસીઓ ઈચ્છીએ છીએ કે તમે. બીજાં લગ્ન કરી લે.” રાજા વિજયસેને આશ્ચર્યથી કહ્યું : લગ્ન ! તે પછી એમ કેમ નથી કહેતા કે મંજુષા માટે દુઃખ આપનાર લઈ આવું ? પછી મારી બેટીનું શું થશે ? " મહામંત્રીએ કહ્યું : રાજન ! વિમાતાનું નામ જ ખરાબ છે. એ સારી. પણ હોય છતાં પણ વિમાતા-ઓરમાન માં કહેવાય છે. શું ખબર કે એવી આવી જાય જે રાજદુલારીને સગી. માતાને પ્યાર પણ આપી શકે.” લાખોમાં એક એવી હોય છે, મહામંત્રી ! જે આવી ન નીકળે તે મારી બેટી દુઃખી થાય. હવે હું ઘરડે તે. થઈ ગયે છું. બીજા લગ્ન કરીને શું કરીશ? “મહારાજ ઘડપણમાં જ પત્નીની વધારે જરૂર પડે છે. મને એક લોક પ્રચલિત દૃષ્ટાંત યાદ આવે છે. એક પુરુષ વિધુર થઈ ગ. તેને ચાર પુત્રો અને ચાર પુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust