________________ વસંતમાધવ-૧ 161 - “અરે ખરેખર ? ચાલે, હું આવું છું.' રથ તૈયાર કરાવ્યો. થોડા સેવક લીધા અને બાગ. તરફ ચાલવા લાગ્યા. ખભા પર, પેટી મૂકી વસંતમાધવ નગર તરફ આવતું હતું. ગગનયાનની પેટી ક્યારેક ગુણચન્દ્રના ખભા પર મૂકો અને ક્યારેક પિતાના. ખભા પર મૂકો. આ રીતે એ આવી રહ્યો હતે. વચમાં જ મહારાજા યશેઘરને રથ મળે. તેમણે રથ રેકો. અને બેલ્યા : વસંત ! તને લેવા તે આવી રહ્યો હતે. આવા રથમાં બેસ. ગુણચન્દ્ર ! તું પણ આવ. “ભાઈ ગુણચન્દ્ર! તમારા બંનેની મૈત્રી ગજબની. છે. કાયા-છાયાની જેમ સાથે રહે છે. તમે બંને કયાં જતા રહ્યા હતા? પગે જ રખડયા હતા? ઘટે તે લઈ જવા હતા ?" vii . તે વસંતમાધવ બે : “પિતાજી! તમારી આશિષથી એક અભિનવ કળા શીખી આવ્યો છું. સાચે જ મિટાના તિરસ્કારમાં નાનાનું - સર્જન છુપાયેલું રહે છે.” અરે તું શું શીખ્યો? ત્રણ મહિનામાં જ નિષ્ણાત થઈ ગ? વીણવાદને શીખી ગયે?” 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust