________________ વસંતમાધવ-૧ 169. --i - ત્રણ દિવસ સુધી યાન ઊડતું રહ્યું. વસંતમાધવને વારંવાર મને થયું કે યાન નીચે ઉતારું, પણ ઉતારે કેવી રીતે? નીચે ઉતરવાની કળા એ ભૂલી ગયો હતે. નીચે સાગર આવ્યું. તેને જોઈ ગુણમંજરી થર-થર ધ્રુજવા લાગી હવે આ ઊડાણનો અંત હશે? અમારા ત્રણેનું મૃત્યુ ? -આ ત્રણ દિવસમાં મેટાં મોટાં મનોહર નગર પસાર થઈ ગયાં, પણ યાન નીચે ઉતારી શકાતું ન હતું. ત્રણે માનવ ત્રણ દિવસથી ભૂખ્યાં હતાં. કેઈનગરમાં યાન નીચે ઉતારે તે કંઈક ખાય–પીવે. પણ શું કરે? મેટી લાચારી હતી. " વાયુના દબાણથી જાતે જ યાન ડું નીચે આવી ઊડવા લાગ્યું. ત્યારે વસંતમાધવ બોલ્યો : S ગુણચન્દ્ર, ગુણમંજરી! બંને સાંભળે, હવે આ એક જ ઉપાય છે કે કઈ વૃક્ષની શાખાએ પકડી, લટકી જાઓ. ધાન બહ નીચે ઊડી રહ્યું છે. પિલું જુઓ, એક વિશાળ વટ વૃક્ષ આવે છે. સાવધાન! હું પણું પકડી લઈશ, અને તમે પણ વડની શાખાઓ પકડજે.” (59 ના વિમાન વડની ઉપરની શાખાઓ તથા પાંદડાંને સ્પર્શ કરતું પસાર થયું. ગુણચન્દ્ર સફળ થયે. ગુણમંજરીના “હાથમાંથી વડની શાખા છુટી ગઈ તે બચાવ માટે તેણે યાનની ખૂટી પકડી લીધી અને યાનને લટકી રહી. વંસંતમાધવ પણ નિષ્ફળ રહ્યો. તેણે હાથ લંબાવ્યા તે તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust