________________ 198 વસંતમાધવ-૧ તે હું બે–ચાર રાત રોકાઈ જઈશ.” * “બે-ચાર રાત પણ તમારા સ્વાર્થથી રહેશો. મારું થોડું પણ મહત્વ સમજતા હોત તો મને સાથે ના લઈ જાતે ? : “પ્રિય ! તમે બધું જ સમજું છું, તેથી તે સાથે નથી લઈ જતો. બહાર ફરવાનાં દુઃખ મેં જોયાં છે. કઠિત્યારે બની દિવસો પસાર કર્યા છે. તેને લાકડાં ઉપાડતી નહીં જોઈ શકું. એટલા માટે તે સમજાવી રહ્યો છું કે મારી સાથે આવવાની જીદ ન કર.” - “સ્વામી! જીદની યાદ સારી અપાવી. રાજહઠ અને બાળહઠને વિજ્ય થઈ ગયો. હવે સ્ત્રી હઠને જીતવાને વારે છે. મને છેડી તમે કયાંય નહીં જઈ શકો.” સાથે જવા માટે જ્યારે પતિ-પત્નીમાં વિવાદ થાય તે બે પરિણામ આવે છે. કાં તો પત્ની સીતા, દમયંતી એને તારામતીની જેમ પતિ સાથે જાય છે અથવા ઉર્મિલાની જેમ લક્ષ્મણના કહેવાથી સાસુ-સસરા પાસે રહે છે. પહેલી વાત જ રહી. રામની સાથે સીતાની જેમ ગુણમંજરીએ વસંતમાધવને સાથે લઈ જવા માટે રાજી કરી દીધે. ત્રીજા દિવસે ગગનયાનમાં ત્રણે પ્રાણ બેઠાં. તારાપથ પર થઈ ગગનયાન આગળ વધવા લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust