________________ 162 વસંતમાધવ-૧ પિતાજી! પહેલાં રાજભવન તે પહોંચીએ. ત્યારે 'મારી કળા બતાવીશ. અત્યારે તે આ કળા આ પેટીમાં . બંધ છે.” ક આ રથ રાજભવનના આંગણામાં ઊભે રહ્યો. ખુશીની 'લહેર દોડી ગઈ. રાજકુમાર મહારાણ પ્રીતિમતીના પગમાં પડયે. ગુણચન્દ્ર પિતાના પિતાના ભવન તરફ જતો રહ્યો હતો. રાજકુમારે પિતાની કળાની વાતો સંભળાવી. ' સાંભળી-સાંભળી મહારાણ પ્રીતિમતી અને મહારાજ યશ ધર આશ્ચર્ય પામતા હતા. જ્યારે તેમણે અવિશ્વાસ કર્યો ' તે ગુણચન્દ્ર છે : પેટી કે ઠારમાં મૂકી છે. નહીં તો હમણાં જ ગગનચાનમાં ઊડી બતાવત.” - “સારું-સારું, કાલે દરબારમાં બધા જશે. વાત કરતાં-કરતાં ઘણી રાત પસાર થઈ ગઈ. પછી બધાં સૂઈ ગયાં. બીજા દિવસે દરબાર ભરાયે. બધા પિત–પિતાના આસન પર હતા. વસંતમાધવના ગગન યાનની ચર્ચા પવનવેગે કશાઓમાં ફેલાઈ ગઈ. ઘણા : લેકે આવ્યા. મંત્રી સુબુદ્ધિ પણ ગુણચન્દ્ર પાસેથી પહેલાં જ સાંભળી ચૂક્યા હતા. * બધાની સામે વસંતમાલવે પિટી લી. તેને ભાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust