________________ વસંતમાધવ-૧ ક્ષમા કેવી પ્રિયે? આપણે બધાં તે અટલ અને અદશ્ય ભવિષ્યના હાથની કઠપૂતળીએ છીએ. કેણ જાણે. કાલે શું થાય ? આ પ્રમાણે વાતોમાં અને પછી ઊંઘની ગોદમાં રાત. પસાર થઈ ગઈ. પછી તો રાત અને દિવસ પસાર થવા લાગ્યા. પહેલાં પણ પસાર થતા હતા અને હવે પણ પસાર થાય છે. ત્યારે દુઃખની રોતે હતી અને હવે સુખનાં રાતદિવસ છે. પહેલાં અને અત્યારમાં આ એક જ તફાવત. હતું. એક દિવસ વસંતમાધવે પિતાના મિત્ર ગુણચન્દ્રને “મિત્ર ! મેં તે ધરતી માપવાનો નિશ્ચય કર્યો છે.. ધરતીના આ છેડાથી પેલા છેડા સુધી ફરીશ. બોલ, તું શું કહે છે? : “રાજકુમાર ! કહેવાનું શું છે? હું તારી સાથે જ આવીશ. પણ તારા નિશ્ચયને સાંભળી આશ્ચર્ય થયું છે. આટલું મોટું ભૂમિમંડળ માપવું શું સંભવ છે? આ. ધડ-માથા વિનાના વિચારે છેડ. છોડું શા માટે ? ક્ષત્રિયને નિશ્ચય પ્રાણ રહે ત્યાં. સુધી અટલ રહે છે અને યાદ રહે તે મૃત્યુ પછી પણ RR ACGunratnasuri M.S. Jun Gun Aaradhak Trust