________________ ‘વસંતમાધવ-૧ 163 કાયા અને વ્યવસ્થિત કર્યા. પાંચ માણસને બેસવા લાયક હલકું-ગળનયાન તૈયાર થઈ ગયું. વસંતમાધવ તેમાં બેઠે “અને ઈશારો કરીને ગુણચન્દ્રને બેલા. તે પણ બેસી ગ. જેમ આજકાલ હેલીકોપ્ટર ઊડે છે એમ વસંતમાધવનું ગગનયાન ઉડયું અને દસ-પંદર ક્ષણમાં કીશામ્બીનું ચક્કર લગાવી આવી ગયું. મહારાજા યશોધરે યુવરાજ વસંતમાધવને છાતીએ લગાવી કહ્યું : “સાચે જ તું અજોડ કલાધર છે. તમારા બંને 'મિત્રની જોડી ચિરાયુ થાવ. હું આજે મારી પ્રશંસા જાતે કરીશ કે મારાં કુવચન તારા માટે વરદાન બની ગયાં.” બધાએ યુવરાજની કલા વખાણું. વસંતમાધવ અને યાનની ચર્ચા ઘેર-ઘેર થઈ. રાતે જ્યારે મહારાજા શિયન ખંડમાં પહોંચ્યા તે મહારાણી પ્રીતિમતીને -કહ્યું : “ત્યારે મારા ઉપર બહુ ખિજાઈ હતી કે રાજકુમારને ઘરમાંથી કાઢી મૂક્યો. હવે બોલ, મેં સારું કર્યું કે ખરાબ ?" . s સ્વામી ! બનવાકાળ એમ જ હતો. દેષ કોઈને નહીં. હું તમારી ક્ષમા માગું છું.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust