________________ 160 વસંતમાધવ–૧. કાયમ દરબારમાં પિતાના આસન પર બેઠા હતા. કેટલાય. પ્રશ્નો હું ઉકેલતો હતો. - ન્યાયાધિકરણ, રક્ષા વિભાગ, વિદેશ વિભાગ વિગેરે કેટલાય વિભાગનાં કામ મેં મારા હાથમાં લીધાં હતાં. અને પિતાને પિતાને મદદ કરી હતી. આ વસંતમાઘવ. જ કંઈ સાંભળત-સમજતું નથી. માતાને પ્રેમ આંધળે હોય છે. મા પાછળ પડી કે પુત્રનાં લગ્ન કરી નાખે, સુધરી જશે. લગ્ન કરી નાખ્યાં તે યુવરાજ્ઞી પિયર પડી. છે. હવે જે પણ હોય યુગની સાથે ચાલવાનું છે. અમારો યુગ જુદો હવે, હવે હવા જુદી છે, કંઈક કહો તે છોકરાઓ ઘર છોડી ભાગી જાય છે. કેટલીક જગ્યાએ કેક ખાતા મજૂરી કરે છે. અને પછી ઘરબાર યાદ કરી રડે છે. આ બધું વિચારી રહ્યા હતા, મહારાજા યશોધર.. ત્યાં એક સેવકે સમાચાર આપ્યા : “પૃથવીનાથ ! વધામણી છે. યુવરાજશ્રી મંત્રીપુત્ર. સાથે બાગમાં છે.. મહારાજાની વિચારધારા તૂટી ગઈ. આનંદિત થઈને બોલ્યા : ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust