________________ . . ‘સતાધા 59 મેં દૂત મોકલ્યા છે. એ શોધી લઈ આવશે. મંત્રીપુત્ર ગુણચન્દ્ર પણ સાથે ગયે છે. બંને સુખ-દુઃખમાં સહાયક રહેશે.” મંત્રી પત્ની પદ્માવતી પણ મારી પાસે આવી હતી કે ઘોડા પણ સાથે લઈ ગયા નથી. પગે ચાલીને કે ણ જાણે કયાં ભટકશે ?" મંત્રી પત્ની બીજું શું કહેતી હતી ? - કહે શું ? એ જ કહેતી હતી કે યુદ્ધ જેવાં ક્રૂર કર્મ કરતાં-કરતાં પુરુષ કઠોર થઈ જાય છે.” મહારાજા યશોધરને દુ:ખમાં પણ હસવું આવી ગયું અને બોલ્યા : આ તો તું તેની તરફથી પિતાની વાત કરી રહી છે એ આવું કયારેય ના કહે.” આ પ્રમાણે વસંતમાધવની ચર્ચા–પ્રતીક્ષામાં ત્રણ મહિના પસાર થઈ ગયા. જે સૈનિકો તેમની શોધ કરવા ગયા હતા એ પણ નિરાશ થઈ પાછા આવ્યા. મનમાં જ મહારાજ યશોધરે પ્રતિજ્ઞા કરી કે હવે વસંતમાધવ ગમે તે કરે, તેની ઉપર કયારેય ગુસે નહીં થઉં. આજ-કાલનાં છોકરાં કેવાં હોય છે. અમે પણ કયારેક યુવાન બન્યા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust