________________ 154 વતંતમાધવ-૧ " છાયા આપે છે. ભૂખ્યાને ફળ અને પક્ષીઓને ચૂંસવાટ. તેનાથી વધારે જળપૂર્ણ વાદળાંને આકર્ષિત કરી પાણી. પણ વરસાવે છે.” વસંતમાધવે ગળગળા થઈ કહ્યું: “પ્રભુ! હું ધન્ય થઈ ગયે. આજે મને તમારા જેવા કરુણાવતાર સંતનાં દર્શન થયાં.” ત્યાર પછી જંગલમાં જવાને સમય જ ન રહ્યો. બંને મિત્રો પિતાની ઝુંપડી પર પાછા આવ્યા અને ભવિષ્ય નીધિની દાળ-રેટીથી કામ ચલાવ્યું. બંને આ નિયમ. પાળવા માટે દઢ પણ હતા. ઈદમેવ હિ પાહિત્યંચાતુર્યમિદમેવ હિ! ઈદમેવ સુબુદ્ધિત્વમાદલ્પત વ્યયઃ અર્થાત આ પાંડિત્ય છે, આ ચતુરાઈ છે અને આ બુદ્ધિમત્તા છે કે મનુષ્ય પોતાની આવંકમાંથી બહુ ઓછો વ્યય કરે છે.. એટલા માટે ખરાબ વખત માટે બંને મિત્ર કંઈક બચાવી, પણ રાખતા હતા. દેવનું એવું ચક્ર ચાલ્યું કે ગુણચન્દ્રને રાતે તાવ આવી ગયે. સવારે પણ ન ઉતર્યો ત્યારે વસંતમાધવ એકલે જ જવા લાગ્યો. ગુણચન્દ્રએ સ્નેહવશ રે, પરંતું કર્તવ્યની જીત થઈ. વસંતમાધવ એકલે ગયે... જંગલમાં સુકાં નિર્વે લાકડાં શેધ્યાં પણ કયાંય મળ્યાં. નહી. એક વસંતમાધવે જંગલમાં વધારે દૂર નીકળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust