________________ -156 * . . , વસ તમાધવ-૧ સુવિધા નહીં કરી આપો તો હું તમારી મૂર્તિ કૂવામાં ફેંકી દઈશ.” દેવી હતી અને બોલી : વત્સ ! પરીક્ષા વિનાના નિયમ-પાલનમાં દઢતા નથી આવતી. તું પરીક્ષામાં સફળ થયા. ધર્મ-નિષ્ઠ પ્રાણુઓને તે અમે દેવી-દેવીઓ સહાયક હોઈએ છીએ. હું તને -વરદાન આપું છું કે તું ઈચ્છા પ્રમાણે ઊડત ઘેડ વિગેરે તૈયાર કરી શકીશ. એવું કે જે અજોડ હશે. કાલે નદી કિનારા પર તને અલભ્ય લાકડાં પણ મળશે.” આમ કહી દેવી પિતાની સ્મૃતિમાં સમાઈ ગઈ અને વસંતમાલવ ઝાડ નીચે પડેલાં લાકડાં વીણું ઘરે આવ્યે. ઘરે આવી જોયું તે ગુણચન્દ્રનો તાવ ઉતરી ગયે હતું અને મિત્ર પાછો ન આવે તેથી એ બહુ ચિંતિત પણ હતે. પછી વસંતમાધવે આખી ઘટના ગુણચન્દ્રને સંભળાવી. બીજા દિવસે વસંતમાધવ નદી કિનારા પર જઈ બેસી ગયે. ઘણું સમય બેસી રહ્યા પછી ડાળીઓ સહિત એક મોટું થડ તણાતું આવ્યું. બંનેએ દોરડું નાખી ખેચ્યું અને કિનારે લઈ આવ્યા. જોયું તે બાવના ચંદન હતું. સંપૂર્ણ રીતે દુર્લભ-અલભ્ય બાવન ચંદન! ડાળીઓ તેડી વસંતમાધવે એક ધનવાન શેઠને વેચી દીધી. જરૂર પૂરતી સુવર્ણ મુદ્રાઓ મળી ગઈ. વસંતમાધવ યાન બનાવવા માટે ઓજાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust