________________ વસંતમાધવ-૧ શ્રી મહાકાર જાન બાવાનાં જ મા, --- -- --------- 155.. -- ગયો અને છતાં પણ નિરાશ થઈને બેઠે. જ્યાં એ બેઠે હતું, ત્યાં જંગલમાં એક દેવનું જૂનું મંદિર હતું. મંદિરમાં જ રાત પસાર થઈ ગઈ. સવારે ફરી સૂકાં લાકડાંની શોધ કરી અને નિષ્ફળ થઈ ફરી એ મંદિરમાં આવ્યું. આ પ્રમાણે ભૂખે જે ત્રણ દિવસ પસાર થઈ ગયા. ત્યારે મંદિરનાં બારણું ઉપર ધ્યાન ગયું અને તેને કાપવા લાગે “ચાલે, આ તો સૂકી છે. એને તે કાપી લઉં.'' બારણું પર ચેટ વાગી તે દેવીની પ્રતિમા પ્રજી ઊઠી. દેવી સાક્ષાત પ્રગટ થઈ બોલી : શું કરે છે મૂર્ખ આ ત્રિશૂળથી તારું માથું કાપી નાખીશ.” કુહાડી રોકી વસંતમેવ દેવી તરફ જોવા લાગે અને થોડા ગુસ્સામાં અને થોડા વ્યંગમાં બે : વાહ દેવી ! તમે જગતમાતા અને જગદંબા કહેવાઓ છે ? તમારા મંદિરમાં ત્રણ દિવસને ભૂખે પડે છું ત્યાં મારા મિત્રને તાવમાં મૂકીને આવ્યું છું અને તમે મારું માથું કાપી નાખશે? તે હવે મારું પણ સાંભળી લે જે તમે મને લાકડાના શિલ્પની અદ્ભુત અભિનય કળાનું વરદાન-વચન નહીં આપે અને સૂકાં લાકડાની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust