________________ . વસંતમાધવ 151. બ્રાહ્મણે લંગટી લગાવી શાસ્ત્રો રચ્યાં છે. બ્રાહ્મણ ભૂખ્યા રહેવામાં પણ અગ્રણી છે. કયારેક ભજન ને મળે તે હવા. ખાઈને પણ રહેવાનું જાણે છે.” ગુણચન્દ્ર! બ્રાહ્મણ-ક્ષત્રિયના નામ પર આપણે શા માટે લડીએ ? હવે તું બ્રાહ્મણ નથી અને હું નથી ક્ષત્રિય. બંને કઠિયારા છીએ.” બંને હસવા લાગ્યા. સાથે બેસીને ખાધું. થોડીવાર ઊંધ્યા પછી ઊઠયા અને પર્ણકુટિર તૈયાર કરી લીધી. પડોસના કઠિયારા પણ એમને ઓળખી ગયા હતા. સાંજ પડી ગઈ. પછી રાત પડી અને સવાર પડયું. બીજા કઠિયારાની સાથે વસંતમાધવ અને ગુણચન્દ્ર પણ હાથમાં. દોરડુ અને ખભા પર કુહાડી મૂકી વનમાં ગયા. ટેવ ન હતી તેથી લાકડાં થોડાં કપાયાં. પણ એ નાપી. દાળ રેલીનું કામ થઈ ગયું. હવે એ બંનેને આ દરરજને કેમ થઈ ગયો. પરિશ્રમથી ભૂખ પણ સારી. લાગતી અને મીઠા-મરચાની ચટણીથી લૂખી રોટલીમાં. પણ મેહનભેગને સ્વાદ આવતો હતો. હવે બંને મિત્ર સાથી કઠિયારાઓની પણ રાહ. જેતા નહીં અને એકલા જ જતા રહેતા. એ બંનેની. જે જુદી ટળી હતી. આ કામમાં એક દિવસ જ્યારે એ. વહેલી સવારે જંગલમાં જતા હતા. તે નગરની બહાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust