________________ 150 વસંતમાધવ-૧ A “આંગળીમાં વીંટી તે છે. તેને વેચીને.” તે પછી હવે જઈએ.” બંને સામેના નગરમાં પહોંચ્યા. એક-એક કુહાડી. અને દોરડાની બંનેએ વ્યવસ્થા કરી લીધી. વધેલા પૈસામાંથી બીજી જરૂરી વસ્તુઓ ખરીદી લીધી. તેમણે કઠિયારાની. વસ્તીમાં જુદી એક ઝુંપડી બનાવવાની શરૂઆત કરી દીધી.. ઝુંપડી બનાવતી વખતે વસંત માધવે કહ્યું : - “ગુણચંન્દ્ર ! રાજા સર્વસ્વ હોય છે. એ મજૂર પણ. હોય છે અને ખેડૂત પણે કહેવાય છે કે પહેલાં જ્યારે વરસાદ પડતે નહીં, તે રાજા સેનાનાં હળ ચલાવતા. હતા. ત્યારે વરસાદ પડતો હતો. જે, મેં કેવું પાંદડાંનું છત બાંધ્યું છે. આ થાંભલા કેવા સીધા રેપ્યા છે. હવે નીચે ઉતર. પહેલાં કંઈક ખાઈ-પી લઈએ, પછી કામમાં લાગી જઈશું.' અરે ! બ્રાહ્મણે તે ખાવાની વાત ક્યારેય નથી ભૂલતા.. આવું છું નીચે “રાજપુત્ર ! ભૂખ બ્રાહ્મણ-ક્ષત્રિયમાં ભેદ નથી રાખતી. જે ક્ષત્રિયને ભૂખ સહન કરવાને ગર્વ છે તે સાંભળ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust