________________ વસંતમાધવ-૧ “પણ મિત્ર ! અહીં રડીને શું કરીશું ? તું ક્ષત્રિય છે, શું દાનશાળાનું ભોજન કરી લઇશ? હું બ્રાહ્મણ છું. મારું કામ તે ચાલી જશે.” અરે ગુણચન્દ્ર! ક્ષત્રિના હાથમાં રક્ષા કરવાની શિક્તિ હોય છે, તો શું પેટની રક્ષા નહીં થાય? ધનુષ્ય અને તલવાર પકડનાર હાથ હવે આ નગરમાં મજૂરી કરશે.” મિત્ર ! મારી એક સલાહ છે. આપણે મજૂરી કર્યા વિના સ્વતંત્ર જીવિકાનું કામ કરીએ તે સારું છે.” વેપાર ?" “નહીં તે લાકડાં કાપી વેચવાં એ કોઈની મજૂરી કરવા કરતાં સારું છે. આજુબાજુ ઘણાં જગલ છે. અહીં બીજા પણ કઠિયારાઓ હશે.” . તે પછી આ સારું છે. રાજસુખ બહુ ભેગવ્યું. હવે પોતાના હાથથી બનાવીને ખાઈશું. રાજકુમાર થઈ રહેવાથી આજ સુધી હું જાણી ન શ કે નિર્ધન મજૂર કેવી રીતે પેટ ભરે છે? હવે કઠિયારા બનીશું, તે પરિશ્રમ અને ભૂખને અનુભવ થશે.” 1 ગુણચન્દ્ર બોલ્યો : છે. રાજકુમાર ! આ વાત ઉપર મને એક વાર્તા યાદ', આવી ગઈ. મને મારા પિતાએ સંભળાવી હતી.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust