________________ 142 વસંતમાધવ-. છે એ આવ્યું. આવતાં જ રાજકુમારે તેને પ્રશ્ન કર્યો : : “મિત્ર ! આજે તને શું થઈ ગયું ? હવે આ ? - હું અહીં અડધા કલાકથી બેઠે છું.” રાજકુમાર ! આજે તું શેડે વહેલો આવી ગયે. છે. મારા પર કેમ ખિજાય છે? ખેર છેડ. બતાવ, કયાં . જવું છે?” - હવે તે ચાલ-ચાલ જ કરવાનું છે. કૌશામ્બી તે . હવે પાછા ફરવાનું નથી.” - કેમ ?? ગુણચન્દ્રએ કહ્યું : : - “મિત્ર ! હવે તું અહીં રહે. તું મારી સાથે કયાં ભટકીશ?” છે “જિકુમાર ! મને મિત્ર કહેતાં તને સહેજ પણ સંકેચ ન થયુંએક તરફ મિત્ર કહે છે અને બીજી તરફ અહીં રહેવાનું કહે છે? તારા વિના હું શું જીવતે રહી શકીશ? જે સુખમાં સાથે રહે અને દુ:ખમાં સાથ . છોડી દે, તેને તું મિત્ર કહીશ? હવે બોલે, સાથે લઈ જઈશ કે અહીં મૂકીને જઈશ ? છે . વસંતમાધવ ગુણચન્દ્રને ભેટી પડે અને બોલ્યો : * “ગુણચન્દ્ર ! જેની બુદ્ધિમાં આખી કોશીને વિશ્વાસ. છે, જે મતિધીર છે અને જે પિતાની બુદ્ધિમતાથી દેવગુરુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust