________________ 142 વસંતમાધવ-૧ મહામંત્રી ! તમે તમારા ગુણચન્દ્રને કે કે એ વસંતમાધવન સાથે છેડી દે. એકલે રહેવાથી વસંતમાલ આવારાગીરી નહીં કરી શકે. ત્યારે એક દિવસ લાચાર થઈ મહામંત્રીએ કહ્યું : “રાજન ! હું શું કરું? ઘણો સમજાવ્યું, પણ -સાંભળતું નથી. હવે તે એ ઉપાય છે કે હું તેને મારા ઘરે ન આવવા દઉં.” તમે સારું વિચાર્યું. હવે હું પણ વસંતમાધવને તિરસ્કારીશ, કહી દઈશ કે છોડી દે કૌશામ્બી. જ્યાં ઠીક લાગે ત્યાં જતા રહે. ત્યારે આ બંનેની બુદ્ધિ ઠેકાણે આવશે.” - થોડા દિવસે આ પ્રમાણે પસાર થઈ ગયા. એક દિવસ ઘણી રાત પસાર થઈ વસંતમાધવ પાછો આવ્યો નહીં. રાજા યશોધર બહુ જ ગુસ્સે થયા અને તેની રાહ જોતા જોતા સૂઈ ગયા. સવારે ઊઠયા તે ગુસ્સાથી લાલચળ થઈ ગયા. ગુસ્સામાં આવીને માતા-પિતા પોતાના વહાલા પુત્રને અજાણતાં કોણ જાણે કેટલીય ખરી–બેટી વાત : : “તું મરી જા, કયાંક જતું રહે, મને મોટું ન બતા-વીશ” વિગેરે. આવું જ કંઈક કહેવાની દશા રાજા યશોધરની થઈ ગઈ આજે તો એ ગુસ્સામાં બેઠા હતા. વસંતમાધવને 'તરત જે બે લાવડાવ્યું. તે આવે. પગે લાગે પ્રણામને કઈ જવાબ ન આપી રાજાએ સામે પ્રશ્ન કર્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust