________________ -140 વસંતમાધવ-૧ પણ કારણ વિના ફરવાનું તેને છેડવું પડશે, ત્યારે ગુણમંજરી તેની સાથે મળશે.” “હવે કશું કહીશ, તે તમે એ જ કહેશે કે મેં તેને બગાડે છે, પણ હું એ કહીશ કે વધારે નિયંત્રણ છે -રાખવું સારું નથી.” - - 01 - : “સણી ! કયાં તે તમે તેને સંભાળે અથવા મને જ સંભાળવા દો “મારા પર કેમ ખિજાવ છો? તમને જે ઠીક લાગે તેમ કરે. હું તમને કશું નહીં કહું. પણ બીક એ છે કે - વધારે નિયંત્રણથી કયાંક એ ઘર છોડી જતો ના રહે.” જે દિવસે ઘર છોડી જશે, એ દિવસે તેની બુદ્ધિ ઠેકાણે આવશે. રાજકુમાર પિતાના જ રાજ્યમાં રાજકુમાર હોય છે. પરદેશમાં તેને કોઈ પૂછતું નથી. ત્યાં મજૂરી કરવી પડે છે અથવા લાકડાં કાપવાં પડે છે. વણિક નથી કે જ્યાં ઈ છે ત્યાં વેપાર કરી લેશે.' , - - “તમે જાણો.” કહી રાણી પ્રીતિમતી ઊભી થઈ ગઈ. યુવરાજ વસંતમાધવને કારણે આ પ્રમાણે રાજા-રાણુને નાકે દમ આવી જતો હતો. વસંતમાધવ આમ તો માતાપિતા બંનેને ઘણે વહાલે હતો. એક જે પુત્ર હતો. -કૌશામ્બીની પ્રજાને એ ભાવિ શાસક હતો. પરંતુ ઉછુંખલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust