________________ ' વસંતમાધવ-૧ વસંતમાધવ-૧ " ' . .. . “ગુણમંજરી જેવી પુત્રવધૂ પણ વસંતમાધવને સુધારી શકી નહીં. આટલે મોટે થયે છતાં પણ હજુ એ પિતાની જવાબદારી સમજી શકે નહીં. તું જ કહેતી હતી કે. લગ્ન પછી સુધરી જશે.” IIIIII 1. “સ્વામી ! માતા-પિતા સામે બધાં બાળકે આવાં. જ હોય છે. શું તમે પણ કયારેક આવા નહીં હોય? તમે પણ કમાલ કરે છે. કશું થયું નહીં, તે વહુને પિયર. મોકલી દીધી ? ' * “તેં જ વસંતમાધવને બગાડી નાખ્યો છે. ગુણમંજરી.. ને પિયર ન મોકલું તે શું કરું ? જ્યારે સમજણ આવશે ત્યારે લેવા જશે અને વહુ પણ ત્યારે જ આવશે. જ્યારે તેની પાસે પ્રતિજ્ઞા લેવડાવશે. . . કેવી પ્રતિજ્ઞા ? રાણી પ્રીતિમતીએ પિતાના પતિ. કશામ્બીનરેશ યશેધરને પૂછયું: .. ? . મહારાજા યશોધર બોલ્યા : : પ્રતિજ્ઞા એ વાતની કે હવે તે પોતાના યુવરાજ-. પદની જવાબદારી સમજશે. મંત્રીપુત્ર ગુણચન્દ્ર સાથે કંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust