________________ છે . પુણ્યપાલ ચરિત-૩ શેઠ ગયા પછી રાજાએ વિચાર્યું : ચાર સાર તે બહુ ખેંઘા પડયા. આ રાજ્યનું | ધન આ પ્રમાણે વેડફાવા માટે છે? મારે ચાર સારની પરીક્ષા કરવી પડશે કે આ ચાર સારમાં શું છે? . રાજા તે દિવસે રાજ્યના કામમાંથી પરવારી સૂવા માટે પિતાના અંતઃપુરમાં પહોંચ્યા. પણ આ શું? તેe દેખતો જ રહી ગયે. તેના પલંગ ઉપર મહારાણી ઊંઘતી હતી અને તેની પાસે એક પુરુષ પણ ઊંઘતો હતો ( પુરુષને જોઈ રાજાને ગુસ્સો ચઢ. તેણે વિચાર્યું કે રાણી ' વ્યભિચારી છે. રાજાને હાથ તલવાર પર ગયે. પરંતુ તેને યાદ આવ્યું કે આજે જ મેં શેઠ પાસેથી ચાર સાર - લીધા છે. સૌથી પહેલું સાર છે: ' ધ પર સંયમ રાખો. જેઉં તે ખરે કે આ સાર છે છે કે નહીં ? ' રાજાએ તલવાર મ્યાનમાં મૂકી દીધી અને ધીરેથી પલંગ નીચે સંતાઈ ગયો. થોડા સમય પછી મહારાણી ન જગી. તેણે પુરુષધારી પતિની બહેનને ઉઠાડતાં કહ્યું : “જલદી ઊઠે. મહારાજા આવી જશે તે આવી : બનશે. તેમના મનમાં શંકા ઉઠશે તો જીવન આનંદ :: પૂરો થઈ જશે. આવેશમાં આવી કદાચ તમને અને મને - મારી પણ નાખે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust