________________ 134 . પુણ્યપાલ ચરિત-૩ નાગરાજ ! તમારી કૃપા દૃષ્ટિને હું અભિલાષી છું તમે માગવાનું કહ્યું છે તે મને એવું વરદાન આપે કેઃ જેથી હું પશુઓની ભાષા સમજી શકું.” નાગરાજે તથાસ્તુ કહ્યું અને ચેતવણી આપી કેઃ રાજન, તમે પશુ-પક્ષીઓની ભાષા સમજી શકશે, પણ આ વાત કઈને કહેશે નહીં. જે કઈને આ વાત કહેશે. તે તમારું મૃત્યુ થશે. સાથે તમને વરદાન આપું છું કેઃ પ્રાણને કઈ ગતિમાં જન્મ થયે છે તે પણ તમે જાણી. શકશે. પણ આ કોઈને કહેશે નહીં. ' આટલું કહી નાગરાજ અદૃશ્ય થઈ ગ. રાજાએ જોયું કે ત્રણ સારની પરીક્ષા કરી ચૂક્યો છું. હવે થા. સારની પરીક્ષા કરવાની છે.' રાજા વરદાનથી કે મનુષ્ય કયાં જ છે તે જાણવા લાગ્યું. મહારાણીનો ભાઈ હતું. તે મરી ગયે. તે. બહુ દંભી હતો. તેનું બહારનું જીવન ધર્મરંગી લાગતું. હતું, પરંતુ એ વ્યભિચારી હતે. પરસ્ત્રીગામી હતું. રાજાએ જોયું કે મારે સાળે મરીને કયાં ગયે છે ? તે નરકમાં. ગયે હતો. ત્યાં યમદૂતે તેને મારી રહ્યા હતા. રાજા મનમાં વિચાર કરવા લાગ્યું કે પા૫ છુપાવવાથી, છુપતું નથી. છુપાઈ રાખેલા પાપનું ફળ ભોગવવું પડે છે..