________________ પુણ્યપાલ ચરિત-૩ 135: રાજાના ચહેરા ઉપર હાસ્ય છવાઈ ગયું. સાળાનું શબ. સામે પડેલું હતું. રાજાના ચહેરા પર હાસ્ય જોઈ મહારાણીની અંગત દાસીએ રાણીના કાનમાં કહ્યું : તમારે ભાઈ મૃત્યુ પામે છે, છતાં મહારાજા હસી રહ્યા છે. તેમના મૃત્યુથી તે ખુશ થયા છે.” - બે ચાર દિવસ પછી રાજમહેલમાં એક હરિજન કચરે વાળી જતો હતો ત્યાં જ તેનું હૃદય બંધ પડી ગયું અને તે ત્યાં જ રાજમહેલમાં મરી ગયો. રાજાએ તેને. મૃત શરીરને જોયું અને વિચાર કર્યો કે આને જીવ કયાં. ગયો છે? તેણે જોયું કે તેને જીવ સ્વર્ગમાં ગયે છે. ત્યાં સંગીત ચાલી રહ્યું છે. દેવાંગનાઓ નૃત્ય કરી રહી છે. અહીં જે હરિજન હતું તેને લેકે પાપી સમજતા હતા પણ તેનું આંતર જીવન શુદ્ધ હતું. તેના ફળથી તે સ્વર્ગમાં ગયે. લેકની અજ્ઞાનતાથી રાજાની આંખમાં આંસુ આવી. ગયાં. - દાસીએ રાજાનાં આંસુ જોયાં. તેણે મહારાણીને મીઠું- મરચું લગાવી કહ્યું: - “તમારા ભાઈને મૃત્યુથી રાજા હસી રહ્યા હતા અને ચંડળના મૃત્યુથી રડી રહ્યા છે.” . . મહારાણીએ રાજાને કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust