________________ 136 પુણ્યપાલ ચરિત-૩ આનું રહસ્ય બતાવો.” - રાજાએ કહ્યું: “હું કહી શકું તેમ નથી. જે કહીશ તે હું મૃત્યુ પામીશ.” રાણીએ હઠ પકડી કહ્યું તમે મરી જશે તે હું તમારી પાછળ સતી થઈશ.” - ' રાજા રાણીના મોહમાં અંધ થઈ ગયું અને નગરની બહાર મરવા ગયે. રાજાએ જોયું કે એક હુંસણી હંસને કહી રહી હતી કે મહારાણીના અલંકારોમાં જે મેલી જડયાં છે તે મને લાવી આપે. જે નહીં લાવી આપો તો હું મારે જીવ આપી દઈશ.” ' ' ( હંસે કહ્યું: “રાજાની જેમ ગડે નથી. મહારાજા રાણીના મેહથી ગાંડા બની તેમની સાથે મરવા તેયાર થયા છે.” થોડા આગળ ગયા ત્યાં બકરી બકરાને કહી રહી હતી કે ગાડીમાં જે લીલું ઘાસ જઈ રહ્યું છે, તેમાંથી મને લાવી આપે. તેણે પણ કહ્યું કે હું રાજાની જેમ ગાંડો નથી. રાજાએ જોયું કે પશુ-પક્ષી મને ગાંડે કહી રહ્યાં છે. તેણે રાણીને કહ્યું: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust