________________ 128 પુણ્યપાલ ચરિત-૩. “આ ચાર સાર કઈ દુકાને મળશે નહીં. આ. નગરમાં વસંતસેના નામની વેક્યા છે. તે બહુ જ બુદ્ધિશાળી છે. તમે એની પાસે જશે તે ચાર સાર તમને મળશે.” શેઠ જિનદત્ત વેશ્યા વસંતસેના પાસે પહોંચ્યા. વસંત-- સેનાએ શેઠનું સ્વાગત કર્યું અને પૂછ્યું : “મારે લાયક કેઈ કામ હોય તે કહો.” : : શેઠ જિનદત્તે કહ્યું : . જેવી રીતે તલનો સાર તેલ છે, દૂધને સાર મલાઈ છે, તેમ ચાર મહત્વપૂર્ણ સાર જોઈએ છે. કેમકે અમારા રાજાએ મારી પાસે ચાર સાર મંગાવ્યા છે.” - બુદ્ધિશાળી વસંતસેનાએ કહ્યું : હું તમને ચાર ચાર બતાવું છું, પણ તેની કિંમત. બહુ જ છે. તમે એની કિંમત આપી શકશે નહીં.' શેઠે કહ્યું : ', : “કિંમતની ચિંતા નથી. મારે ચાર સાર લઈ જઈ રાજાને આપવા છે. જો હું ચાર સાર નહીં લઈ જઉં તો રાજા. મારા પર ગુસ્સે થશે.” . વેશ્યાએ કહ્યું : વળ' = એક સારની કિંમત એક લાખ મદ્રા આપવી પડશે.'' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust