________________ જીવનનો સાર શેઠ જિનદત્ત વિદેશ યાત્રા માટે તૈયાર થયો. તેણે આખા નગર વાસીઓને પૂછયું કે હું વિદેશ જઈ રહ્યો હું પાછો આવીશ ત્યારે લેતે આવીશ. કોઈકે હાર મંગાવ્યા, વિવિધ પ્રકારના અલંકાર મંગાવ્યા, વસ્ત્રો મંગાવ્યાં. શેઠ રાજા પાસે પહોંચ્યું. રાજાએ કહ્યું : “શેઠ ! મારે માટે ચાર સોર લઈ આવજો.” . શેઠ વિદેશ પહોંચે. તેણે વ્યાપાર શરૂ કર્યો. ઘણું સા કમાયે. વ્યાપાર સમેટી શેઠ બાર વર્ષ પછી પિતાના દેશમાં પાછો ફર્યો. તેણે જે લોકોએ વસ્તુ મંગાવી હતી તે વસ્તુઓ ખરીદી. પિતાની મનપસંદ વસ્તુઓ ખરીદી. ' પણ રાજા માટે ચાર સાર કઈ દુકાનમાં મળ્યા નહીં. શેઠ ચિંતા કરવા લાગ્યું. ચાર સાર કર્યોથી મળશે? એક બુદ્ધિમાન સજજને શેઠને ચિંતાતુર જોઈ કહ્યું : શ્રેષ્ઠીવર ! તમારે કઈ વસ્તુની જરૂર છે?” શેઠે ચાર સારની વાત કહી. તે બુદ્ધિશાળી સજજને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust