________________ પુણ્યપાલ ચરિત-૩' 125 એવાં કે કેઈ જેવા માગતું ન હતું. આ જ તો કર્મની, બલિહારી છે. તે થોડા સમય પછી મુનિ શેધર ફરી રાજગૃહ નગમાં આવ્યા. દેવદત્તના ભવન પર પહોંચ્યા તે આશ્ચર્ય પામ્યા. ભવન તે એ જ છે, પરંતુ આમાં રહેનાર કયાં જતાં રહ્યાં ? મુનિ થશેધર શુભ-શુકલ ધ્યાનમાં ડૂબી ગયા તે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. . . પછી તો તેમને બધી ખબર પડી ગઈ. જ્યાં શુદ્ર ભાઈ-બહેન ગરીબાઈ ભોગવી રહ્યા હતા, તે ગામમાં પહોંચ્યા. તેમને ઉપદેશ આપે અને તેમની ગરીબાઈનું રહસ્ય જણાવ્યું. પછી છએ સંતવી થઈ ગયાં. પરંતુ મુનિદાન કરતી વખતે શુદ્ર ભાઈ–બહેન પછીથી પસ્તાયાં.. છતાં પણ પાત્રદાનને મહિમા અપાર છે. છએ મૃત્યુ પામી સ્વર્ગમાં દેવ બન્યાં. ' વિરાટનગરના ઉદ્યાનમાં બેઠેલા સંતશિરોમણી આચાર્ય ધર્મશેષ પુણ્યપાલને તેને પૂર્વભવ સંભળાવતા હતા. છે “રાજન ! સ્વર્ગમાંથી મુક્ત થઈ તમે હવે પુણ્યપાલ: બન્યા છે. પહેલાં તમે જ દેવદત્ત હતાં. પૂર્વપ્રીતિને કારણે પૂર્વભવની પાંચે પત્નીઓ તમને આ ભવમાં પણ પ્રાપ્ય થઈ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust