________________ 122 પુણ્યપાલ ચરિત–8. દેવદત્તને દહેજમાં અપાર ધન મળ્યું. પાંચે પત્નીએને લઈને દેવદત્ત પિતાના નગરમાં પાછો ફર્યો. પિતાના જીવનને બધે વૃત્તાંત તેણે પિતાની પત્નીઓને કહી દીધે. જ્યારે એ પિતાના ઘરે પહોંચ્યો, તો તેની પત્નીઓ મણિમાલાના પગમાં પડી. સાગરચન્દ્રની શેઠા જેતી જ રહી ગઈ. તેણે કહ્યું : વહુઓ! તમે ગાંડી તે નથી ને ? પિતાની સગી . સાસુ-મારી તરફ જોયું પણ નહીં અને એક દાસીના પગમાં પડવા લાગી ? વહુઓએ કહ્યું : “શેઠાણી ! અમારી આ માસીસાસુ છે. તમે અમારાં કાંઈ નથી. અમારાં સગાં સાસુ-સસરા શેઠ ગંગદત્ત અને શેઠાણી લાછલદેની કઈ ખબર નથી. હવે તેમની શોધ. કરવાની છે.” સાગરચંદ્રની આંખો પહોળી થઈ ગઈ. તે બેલ્યા : દેવદત્ત ! જરૂર તને મારા કઈ દુમને બહેકાવ્યો - છે. તું તે મારે જ પુત્ર છે. દેવદત્ત વાત બદલી બોલ્યા : શેઠજી પિતાનું ત્રણ પુત્ર પણ ચૂકવી શકે છે. હું મારા પિતાનું ત્રણ ચૂકવીશ. તમે ત્રાણપત્ર કાઢે, નહીંતર . હું પાંચે પંચાને બોલાવીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust