________________ 121 -પુજ્યપાલ ચરિત-૩ . દેવદર શેઠ સાગરચન્દ્રને કહ્યું H- “પૂજ્ય પિતા! જેટલી કિંમતનો માલ હું લઈ જઉં છું, તેનું લખાણ કરી લો અને એ પણ લખી આપે કે કિંમતની સાથે-સાથે આટલે નફે મારે ઓછામાં એ છે પાછો આપવાનો છે. વધારાનો નફે મારે હશે. ત્યારે તે વેપારમાં ભારે ઉત્સાહ વધશે.” . - સાગરચન્ટે કહ્યું : તારું-મારું શું હોય છે? તું મારો પુત્ર થઈને મારું-તારું કરે છે? જેટલે નફે મેળવી શકે એ બધા મારો જ છે. મારા મૃત્યુ પછી તમારા બંને ભાઈ. એનું છે.” . . . તે તો હું નહીં જઉં. આવી રીતે મારાથી વેપાર નહીં થાય.” લાચાર થઈ સાગરચન્દ્રને પાકું લખાણ કરવું પડયું. વહાણ લઈ દેવદત્ત ચાલ્યા ગયે. ભાગ્યશાળી તે હતો જ, તેથી સકુશળ સાગર પાર કરી પાટણપુર પહોંચી - ગ. ચાર ગણા લાભ સાથે તેને માલ વેચાએ પાટણપુરીના પાંચ શેઠએ પિત–પિતાની કન્યાઓ સાથે દેવદત્તનાં લગ્ન કરી નાખ્યાં. આ કેષ્ઠિ કન્યાઓ સખી–સહેલીઓ હતી અને તેમની પ્રતિજ્ઞા હતી કે એક જ પતિની પત્ની બનીશું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust