________________ પુણ્યપાલ ચરિત-૩ મંત્રી બોલ્યા: એ તે અન્યાય કહેવાય. ધનદત્ત પાસે બાપ દાદાની તો કેઈ સંપત્તિ હતી નહીં. આ બધું તેણે પોતાના પુરુષાર્થથી ભેગું કર્યું છે. પિતાની કમાયેલી સંપત્તિમાંથી પિતા કઈ પુત્રને કેટલુંક આપે અને કોઈને ન પણ આપે. એક ગુણવાન પુત્રને એ બધું આપી શકે છે તેમણે પોતાની ઈચ્છાથી ધનચન્દ્રને બધું આપ્યું છે, તે રાજા શું કરી શકે? તે પછી આફત છે!” રાજાએ ચિંતા પ્રગટ કરી. ત્યારે હસતાં હસતાં વણિકશી પુણ્યપાલ બોલ્યા : રાજન ! ધનદત્તના ચારે પુત્રો મૂર્ખ છે. સ્વર્ગીય -શેઠે બધાને સરખું આપ્યું છે. આ લેકે જ કમભાગી છે, તે તમે શું કરશે ? પુત્ર આશાવાન થયા. રાજાએ આગ્રહ કર્યો : “તે તમે જ આ સમસ્યાને ઉકેલ બતાવો.” : - વણિકરૂપ પુણ્યપાલે મિટા શ્રીધરને બોલાવી પૂછ્યું : તમારા કળશમાં ઘાસ નીકળ્યું છે? : - “તમારા પિતાના જીવનકાળમાં તમે શું કામ કરતા હતા ? " RP_AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust