________________ પુણ્યપાલ ચરિત-૩ 101 * તેમની ચીસોથી કાનના પડદા ફાટી જતા હતા. ઘેડાઓના પગથી જે ધૂળ ઊડતી હતી, તેનાથી નભમંડળ - ઢંકાઈ ગયું હતું. પુણ્યપાલ હાથી પર સવાર હતો. તેની બધી પત્નીએ રમાં હતી. ' જે દેશની સીમા નજીક પુણ્યપાલનો પડાવ પડતે, એ દેશનો રાજા પુણ્યપાલના સૈન્યને વિસ્તાર જોઈ ગભરાઈ જતે અને પોતાના દેશકલ્યાણ માટે પુણ્યપાલ સમક્ષ - નીચું માથું કરી ભેટ વિગેરે લઈ જતો. : આ પ્રમાણે સાત દેશના રાજા પુણ્યપાલને આધીન થઈ ગયા અને તેની પ્રસન્નતા માટે પોત-પોતાની રણવાહિની લઈ તેની સાથે થઈ ગયા. આ પ્રમાણે હવે અગિયાર દેશની અતિ વિશાળ સેના લઈ પુજ્યપાલ વિરાટનગર તરફ જ હતા. પહેલાં તો મહામાત્ય સુબુદ્ધિ પુણ્યપાલ પર ગુસ્સે થયા અને તેમણે વિચાર્યું કે રાજાને વિરોધ કરી તેણે - ભૂલ કરી. પરંતુ જ્યારે પુણ્યપાલને દેશવટ મળે ત્યારે મહામાત્ય સુબુદ્ધિને રાજા જિતશત્રુ ઉપર ગુસ્સો આવ્યું અને વિચારવા લાગ્યા છે . . . . ' - “રાજાએ કશો વિચાર કર્યો નહીં. મારી સેવાઓને પણ વિચાર ન કર્યો. મારા આંખના તારા પુણ્યપાલને છેવટે ઋારી આંખેથી દૂર કર્યો. એ એણે કે અપરાધ કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust