________________ 107 : પુણ્યપાલ ચરિત-૩ શું ને શું થઈ ગયો હતો. બીજુ એમની કલ્પનામાં પણ ન હતું કે પુણ્યપાલ રાજા થઈ શકે છે. પુણ્યપાલે જિતશત્રુને પ્રશ્ન કર્યો : “અમારા દૂત સવારે આવ્યા હતા અને તમે હવે, આવ્યા છો? તમે આટલી વાર કેમ કરી?” . જિતશત્રુ રાજાએ હાથ જોડીને કહ્યું : સ્વામી ! અપરાધ માફ કરો. જેમ દેરા વિના સાય, શાહી વિના લેખન અને ચકે વિના રથ વ્યર્થ હોય છે, તેમ તાર રહિત વિણાની જેમ મંત્રી વિના રાજા પણ વ્યર્થ થઈ જાય છે. હું મંત્રી વિનાને રાજા છું.. વિચારતાં વાર લાગી. કારણ કે જૂના મંત્રીને ફરી બોલાવડાવ્યા હતા.” પુણ્યપાલે પૂછ્યું : તમારા મંત્રી સુબુદ્ધિ તે વિચક્ષણ છે. એ કયાં. જતા રહ્યા હતા ? રાજાએ બધી વાત પુણ્યપાલને કહી. પુણ્યપાલ: બો : ‘તમે જાઓ અને તમારા મંત્રીને અહીં મોકલે.” મંત્રી સુબુદ્ધિ આવ્યા. એ હજુ સીધી રીતે ઊભા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust