________________ પુણ્યપાલ ચરિત-૩ 109 બોલાવડાવે. તેમને પ્રમાણ આપી દઉં કે દરેક મનુષ્ય પોતાનાં. કરેલાં કર્મોથી બને છે-બગડે છે. રાજા જિતશત્રુ આવ્યા. તે પણ આશ્ચર્ય પામ્યા. કશું બેલી શક્યા નહીં. પુણ્યપાલે પૂછ્યું: . .'), - “રાજન ! હું આજે પણ તમારી પ્રજા છું. તમારી રજા! વિના તમારા નગરમાં કેવી રીતે પ્રવેશ કરું? તેથી તમને બોલાવ્યા. આ તકલીફ માટે માફ કરો. પરંતુ વીર પ્રભુની આ અમરવાણીને હવે તે સાચી માને કે પિત–પિતાનાં પાપ-પુણ્યથી જ મનુષ્ય સુખ–દુખ પ્રાપ્ત કરે છે.” રાજા બોલ્યા: પિતાના નામને સમર્થ કરનાર પુણ્યપાલ ! આજે હું બહું શરમિંદ છું. તમે મારો ભ્રમ દૂર કર્યો. મારે અહંકાર તૂટી ગયે. હું જે કંઈ છું, એ પિતાના પુણ્યથી જ છું. પિતાની પ્રજાના સુખદુખને હું ઠેકેદાર બનતે હતે. એ મારે ભ્રમ જ હતો. પરંતુ જ્યાં સુધી દર્પણ સામે ન આવે ત્યાં સુધી પિતાના ચહેરાને દોષ કયાં દેખાય છે? પુણ્યપાલ ! મેં તમને દેશવટે આખે હતે. તમે સ્વીકારી લીધું. આજે કશુંક આપી રહ્યો છું. તેને સ્વીકાર કરો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust