________________ પુણ્યપાલ ચરિત-૩ 117 ધનહીન લેવું સારું છે. ધનને શું કરવાનું? પેટ ભરવા લાયક પુરુષાર્થ તે નિર્ધન પણ કરી નાખે છે. ધનવાન પણ પેટ ભરે છે. રત્નસુવર્ણ તે એ પણ નથી ખાતા. ધનમાં ફકત સામાન ખરીદવાની જ શક્તિ છે. સુખ આપવાની નહીં. તેથી મારે પુત્ર જ જોઈએ.” થશે જ થશે.” કહી દેવી પિતાની પ્રતિમામાં સમાઈ ગઈ. તે રાતે શેઠાણ લાછલદે ગર્ભવતી થઈ ગઈ. ભાગ્યને ખેલ નષ્ટ થતો નથી. ભાગ્યના બનાવેલા બહાનાંથી શેઠ ગંગદત્ત નિર્ધન થઈ ગયા. નવ મહિના પછી જ્યારે તેમને પુત્રી થયે તે તેમની પાસે જન્મોત્સવ ઉજવવા માટે ફૂટી કેડી પણ ન હતી નિરાશા-હતાશ શેડ ગંગદત્ત પડેલી સાગરેન્દ્ર પાસે પહોંચ્યા. સાગર શેઠે કહ્યું : - શેઠ ગંગદત્ત! મૂડી તે આપું, પણ તમારે ભારે વ્યાજ આપવું પડશે તમે મૂડી તે શું, પણ વ્યાજ પણ આપી શકે તેમ નથી. તમને શી રીતે પૈસા આપું?” - શેઠ ગંગદત્ત પિતાની વિવશતા પર રડી પડયા. હવે તો એ નામના જ શેઠ રહી ગયા હતા. તેમને ચૂપ જોઈ સાગરચન્દ્રએ કહ્યું : ના એક ઉપાય બતાવું છું. સારો લાગે તે માની લેજો. વ્યાજના બદલામાં તમારો પુત્ર મને આપી દો. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust