________________ પુરયપાલ ચરિત-૩ 115 કેટીશ્વર શેઠની શેઠાણી હતી, છતાં પણ ગંગદત્તની સાળી બીજાની સેવા કરતી હતી. ગંગદત્તની પત્ની શેઠાણી લાલદે. એ પિતાની બહેન મણિમાલાને કહ્યું પણ ખરું કે બહેન! “તારા એક પેટ માટે મારે ત્યાં શું ખોટ છે? તું મારે ત્યાં કેમ નથી રહેતી? મણિમાલાએ જવાબ આપ્યો “દીદી દાસી બનાવી તેને મને રાખશે નહીં. મને પણ મારી સગી બહેનને ત્યાં દાસી કર્મ કરવાનું સારું નહીં લાગે. મફતમાં હું ખાઈ શકતી નથી. તમારા પડોશી શેઠ સાગરચન્દ્રને ત્યાં મહેનત-મજૂરી કરી પેટ ભરું છું, તેનાથી મારું સ્વમાન જળવાય છે. આત્મ-સંતેષ પણ મળે છે.” પછી શેઠાણી લાછલદેએ પણ જીદ કરી નહીં. પિત– પોતાના સ્થાન પર બધા, અભિનેતા વિધાતાને નચાવ્યા નાચી રહ્યા હતા. સમય તે પસાર થાય જ છે. તેથી બધાને સમય પસાર થતા હતા. - થેડા દિવસ તો શેઠ ગંગદેત્ત અને શેઠ શ્રીતીને આશા રહી કે કયારેક ને કયારેક પુત્ર થશે જ. પરંતુ જ્યારે વર્ષો વીતી ગયાં તે તેમને નિરાશાએ ઘેરી લીધાં. શેઠ -ગંગદત્ત વિચાવા લાગ્યા - - “શું મારે વંશ આગળ નહીં ચાલે ? આ અપાર -સંપત્તિ કેણ ભગવશે ? દાંત વિના મેંઢું જેમ વ્યર્થ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust