________________ 114 પુણ્યપાલ ચરિત-૩ “રાજન ! જે જેવું કરે છે, તેવું ભોગવે છે. આ તે ચોક્કસ નિયમ છે. દૈનિક જીવનમાં પણ જુઓ. ભાંગ ખાશે તો તેના નશાથી ઝૂમી ઊઠશો. ઝેર ખાવાથી કેનું મેત નથી થતું? તેનાથી ઊલટું ખાદ્ય-પૌષ્ટિક વસ્તુઓ ખાશે તો શરીર સ્વસ્થ-નરોગી રહેશે. * આ જ પ્રભાવ મનુષ્યના સૂફમાતિસૂક્ષ્મ કમને હોય છે. હવે તમે તમારો પૂર્વભવ સાંભળે. તમને સ્પષ્ટ થઈ જશે કે તમે કયા કર્મબંધનોનું ફળ અહીં ભેળવી રહ્યા છે ? મુનિ ધર્મષ પુપાલન પૂર્વભવ તેને આ પ્રમાણે સંભળાવવા લાગ્યા કે વર્ષો પહેલાં મગધ દેશને રાજગૃહ નગરમાં વજરથ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમના નગરમાં ટામેટા ધનવાન શેઠ રહેતા હતા. તેમાં ગંગદત્ત નામના એક શેઠ રહેતા હતા. સાગરચદ્ર નામના એક બીજા શેઠ પણ રહેતા હતા. બંને પડેશી હતા. બંને ધનવાન હતા. સાત-સાત માળનાં ઝગમગતાં ભવેન હતાં. બંનેના ઘરમાં અપાર ધન હતું. સંગની વાત તો એ હતી કે બંને નિસંતાન હતાં.' - શેઠ ગંગદત્તની સાળી, અર્થાત્ તેમની પત્નીની સગી બહેન નિર્ધન અને વિધવા હતી. એ શેઠ સાગરચન્દ્રને ત્યાં દાસી હતી. આ બહુ વિચિત્ર સંસાર છે. સગી બહેન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust -