________________ 116 પુણ્યપાલ ચરિત-૩ઃ તેમ પુત્ર વિના અમારું જીવન પણ વ્યર્થ છે. કેઈ ઉપાયકરું. શું ખબર ભાગ્યમાં એવું લખ્યું હોય કે ઉપાય કરવાથી સંતાન થશે.” આમ વિચારી શેઠ-શેઠાણ બને કુળદેવીની પૂજા કરવા બેસી ગયાં. ત્રીજા દિવસે દેવી પ્રગટ થઈ ગયાં. પિતાને. જમણે હાથ ઉઠાવી દેવીએ શેઠને પૂછયું : “વસ! શું ઈચ્છો છો? - ગંગદત્ત દેવીના પગમાં પડયા અને બોલ્યા : “માતા ! મારા પછી તમારી પૂજા-આરાધના કણ. કરશે? તમે તે મારી કુળદેવી છે. પછી મને પુત્ર કેમનથી આપતાં ?" કુળદેવી બેલી શેઠ ! તમારે પુત્ર થશે. પરંતુ પુત્ર થતાં–થતાં તે તમે નિર્ધન થઈ જશે. હવે એ નિર્ણય તમે. કરે કે ધન. ઈચ્છે છે કે પુત્ર ? ખૂબ વિચાર કરી લે, ધન વિના આ. સંસાર સૂવે છે. નિર્ધનને કઈ પૂછતું પણ નથી.” દઢ નિશ્ચય કરી શેઠ બોલ્યા * ' માતા ! નિઃસંતાન કેઈની સામે આવી જાય તે. તેને શુકન બગડી જાય છે. પુત્ર હીન હેવા કરતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust