________________ - 110 પુણ્યપાલ ચરિત-૩ : રાજા જિતશત્રુએ પિતાને રાજમુગુટ ઉતારી પુણ્યપાલને આ, આગ્રહ કરી તેના હાથમાં મૂકી દીધો અને બાલ્યાઃ “વત્સ હવે તું આ દેશને સંભાળ. જ્યાં ત્રણ છે ત્યાં આ એથે પણ ખરે. પાપપુણ્ય બંને બંધન છે. બંને - ફળ ભેગવવા માટે. જન્મ-મૃત્યુ છે. હવે આ બંધનને તેડવાં છે. કર્મોનો નાશ કર્યા વિના મુક્તિ મળતી નથી.” Tii અત્યંત ધૂમધામથી પુયપાલને નગર પ્રવેશ થશે. હવે એ વિરાટનગરને રાજા પણ થઈ ગયે. સંગ તો જુઓ કે તે જ વખતે વિરાટનગરમાં મુનિ આવ્યા. તેમની સાથે પાંચસે શ્રમણ હતા. રાજા જિતશત્રુ તો પહેલેથી જ * નિશ્ચય કરી ચૂક્યા હતા. મુનિને બોધ સાંભળીને તે વૈરાગ્યને રંગ વધારે પાક થઈ ગયે. - સુબુદ્ધિ મંત્રી પણ પ્રભાવિત થઈ ગયા. પત્નીઓ કેવી રીતે પાછળ રહે? રાણી પદ્માવતી અને મંત્રીપની કમલાવતીએ પણ દીક્ષા ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો. ચારે મુમુક્ષુઓએ દીક્ષા અંગીકાર કરી લીધી. આત્મસાધના કરવા - લાગ્યા. એના માટે તે નરભવ મળે છે. બીજાં બધાં કામ તે પશુ-પક્ષી પણ કરે છે. - રાજા પુણ્યપાલે વિરાટનગરને જે સ્થાયી નિવાસ * બનાવ્યું. અહીંથી એ શ્રીપુર, મંગલપુર અને રત્નપુરીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust