________________ બમ ભોગ પણ ત્યાગ માટે આ વિનાનો ભોગ પુણ્યપાલ ચરિત-૩ 99 રૂપથી રત્નપુરી રહેતે હતે રત્નપુરી વિરાટનગરથી વધારે -નજીક હતી. વિદેશાધિપતિ પુણ્યપાલ પાસે વિશાળ લશ્કર હતું. ' * ક્ષત્રિય રાજા પુણ્યપાલ ભેગી હોવા છતાં ત્યાગી હતું. ત્યાગ વિના જેમ યોગ નથી થતું, તેમ ભોગ પણ નથી થતું. ત્યાગ વિનાનો ભેગ દુર્ભાગ છે, ભોગ નહીં. ત્યાગ માટે શ્રમણ-સંત બનવું જરૂરી નથી. - સંત ના થઈ શકે તો ગૃહસ્થ જીવનમાં યથાસંભવ -ત્યાગ કરી જુઓ. કેટલું સુખ મળે છે! પુણ્યપાલ આજે જે કાંઈ હતું, એ પૂર્વભવના દાનત્યાગને કારણે હતે. આમ તો હજારો મંત્રીપુત્ર હોય છે. પૂર્વ સંચિત પુણોને કારણે મંત્રીપુત્ર પુણ્યપાલ ત્રિદેશાધિપતિ રાજા પુણ્યપાલના રૂપમાં ઈન્દ્રના જેવા વૈભવને ભેગા કરી રહ્યો હતો. તેને સુખભેગ દુર્ભોગ ન હતો. આજે પણ એ પિતાની પુણ્યપૂંજી એક ચાર વેપારીની જેમ વધારતું જ હતું. તેનાથી જુદા પુષ્પદત્ત જેવા પણ હોય છે, જે પિતાની જાતે પોતાના બંને લોક બગાડે છે. - જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન હોય છે. વિરાટનગર પુણ્યપાલની જન્મભૂમિ હતી. ત્યાં તેનાં માતા-પિતા હતાં. એક દિવસ એ માતા-પિતાને મળવા નાના બાળકની જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust