________________ પુણ્યપાલ ચરિત-૩ 97 - “વણિક ! મેં તમને અધિકાર આપે. તે તમે તેને આ દુરુપગ કરશે?” . . . પુણ્યપાલે તરત જ પોતાના ગળામાંથી રૂપપરિવર્તિની. માળા કાઢી, પિતાને અસલ રૂપમાં આવી ગયું અને બે : - “રાજન્ ! હું જ તમારે ભાવિ જમાઈ પુણ્યપાલ. છું. પુદત્ત પાસે મારાં જ ચૌદ વહાણ છે. યેગી વક્તાના રૂપમાં હું બધું તમને સંભળાવી ચૂક છું.” * આશ્ચર્યથી રાજા બોલ્યા : . . . . . અરે જમાઈ ! તમે આવા ખેલાડી છે? હવે કશું ન કહો. દેવ પ્રપંચ મને સમજાઈ ગયે. જે વ્યક્તિએ એ ચારે સન્નારીઓનું મૌન તેડયું એ જ મારા જમાઈ બન્યા. મારી પ્રવિજ્ઞા પૂરી થઈ હવે તે આ રાજ્ય પણ.. તમારૂ છે. . . . . ' “પુષ્પદત્તની આખી પાપલીલા હું સાંભળી સૂં છું.. પાપી પિતાનું ફળ ભેગવ્યા વિના બચી શકતો નથી. આ લેકમાં અને પરલેકમાં પણ તે પ્રકારનું ફળ મેળવે છે. હું એ ધૂને જોઈ લઈશ.” - - . . . . - રાજા શ્રીવિજયે શ્રીદત્ત અને પુષ્પદાને પિતાના રાજ્યમાંથી કાઢી મૂક્યા. તેમનું બધું ધન રાજખજાનામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust