________________ પુણ્યપાલ ચરિત–૩. મારા ન્યાયાધિકરણની લાજ રાખી. આજે તમે ન હેત. તે હું ન્યાય કરી શકતા નહીં. તમને બધું જ આપી શકું છું. માગી જુઓ.”, વણિકશી પુણ્યપાલે માણ્યું : મને એ અધિકાર આપે કે હું મારી રીતે તમારા. નગરના અને બહારથી આવેલા વેપારીઓ પાસેથી કર વસૂલ કરું.” * રાજાએ તરત જ અધિકાર આપી દીધું. પુણ્યપાલ પિતાના આ અધિકારનો પ્રયોગ કરવા લાગે. વેપારીઓને તેણે અડધા કરની છૂટ આપી. બધા તેની વાહ-વાહ કરવા લાગ્યા. કેટલાકને સંપૂર્ણ કરમાંથી મુક્ત કર્યા. હવે તે. શ્રી દત્ત પાસે પહોંચ્યા અને રાજ્યાધિકારીઓને કહી પોતાનાં. ચોદ વહાણ જપ્ત કરી લીધાં. પુષ્પદત્ત ગુસ્સે થઈ ગયા. પિતાને આધીન વેપારીઓને લઈ શ્રી દત્ત અને પુષ્પદત્ત રાજા. શ્રીવિજય પાસે ન્યાય માગવા ગયા. પિતા-પુત્ર બોલ્યા “રાજન ! તમારો નવે વિદેશી કર-જક ધૂર્ત અને અન્યાયી છે. અમારાં ચૌદ વહાણ તેણે પડાવી લીધાં. કેટલાક પાસેથી કશું જ લેતું નથી. એ આવું કરશે તે માટે. અનર્થ થઈ જશે. અમને ન્યાય આપો. રાજાએ પુણ્યપાલને પૂછ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust