________________ પુણ્યપાલ ચરિત–૩. Ldegdeg 311 તડપવા લાગે. વિરાટનગર છેડે તેને વર્ષો વીતી ગયાં. હતાં. પિતાની માતાને તે એકનો એક પુત્ર હતું. રાજા જિતશત્રુએ દેશવટે આપે હતું, તેથી એ પિતાની જનમભૂમિ છેડવા માટે વિવશ હતું. પરંતુ હવે તે તેની પાસે શક્તિ હતી. પિતાની બધી પનીઓને ભેગી કરી પુણ્યપાલ: બે : “પ્રિયાઓ ! હવે તમારે તમારા સાસરે જવાનું છે. અત્યાર સુધી તમારા પિયરમાં રહી હતી. આ રતનપુરી. નગરી ગુણમાલાનું પિયર છે. બાકી તમે પણ તેની સપના. રૂપ બહેને છે. તેથી રત્નપુરી તમા પણ પિયર થયું, હવે વિરાટનગર જવાનું છે. ' - કનકમંજરી આનંદ પામી બેલી : “સ્વામી ! આ તે બહુ સારી વાત છે. હવે રાજા: જિતશત્રુ પણ જોશે કે એ કેવા ભ્રમમાં હતો ?' બસ, તૈયારીઓ શરૂ થઈ ગઈ. સિંહલદ્વીપની શૂરવીર ગજસેના તૈયાર થઈ. રત્નપુરીના ચતુરંગિણું સેના સાથે જ મંગલપુર તથા શ્રી પુરની સેનાઓ તૈયાર થઈ. જ્યારે ચાર દેશની સેનાઓએ રનપુરીથી પ્રસ્થાન કર્યું તે ધરતી પૂજવા લાગી. એજ સુધી સેના જ સેના દેખાતી હતી. તેની. વિશાળતાનું વર્ણન શબ્દોમાં કેવી રીતે થઈ શકે ? દૂર દૂર સુધી હાથીઓને સમૂહ જોઈ એવું લાગતું. હતું કે જાણે. પહાડેને પગ આવી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust