________________ Y પુણ્યપાલ ચરિત–ર. એિક નગર હતું. તેનું નામ મંગલપુર હતું. ત્યાંના રાજા શુભમતિ અને રાષ્ટ્ર શેભના હતી. રાજા શુભમતિને એક કન્યા હતી. તેનું નામ કુસુમશ્રી હતું. હતું શું?" કુસુમશ્રી આજે પણ છે. મંગલપુર નગર પણ છે, કુસમશ્રીનાં . માતા-પિતા નથી. હવે . . . , પુણ્યપાલ વચમાં બે: તમારું નામ કુસુમશ્રી છે? વચમાં ન લે. પહેલાં આખી વાત સાંભળી લે.” કુસુમશ્રીએ આગળ કહ્યું: - “મંગલપુર નામના આ નગર પાસે એક આશ્રમ છે.. ત્યાં વિશ્વભૂમિ નામના એક સિદધ તપસ્વી રહે છે. તેમને એક શિષ્ય અમરભૂમિ હતું. તેણે એવી સાધના કરી કે સાધના અને તપને જ સાધ્ય માની લીધું. તે એક મહિનાના ઉપવાસ કરી એક દિવસ પારણું કરતો હતો અને પાછા એક મહિનાના ઉપવાસ. તેણે ભૂખ ઉપર વિજય મેળવી. લીધો હતે. એક વાર મારા પિતા રાજા શુભમતિએ અમરભૂતિને આમંત્રણ આપ્યું કે આ મહિનાનાં પારણું મારે ત્યાં કરજે. તપસ્વી રાજભવન આવ્યા. રાજા ભૂલી ગયા. તેમનાથી ભૂલ થઈ ગઈ. તપસ્વી ભૂખ્યા પાછા ગયા. લગાતાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust