________________ પુણ્યપાલ ચરિત-૨ 79 આપેલા વચન પ્રમાણે અમરભૂમિ અસુર પુછયપાલ અને કુસુમશ્રીને લઈ પોતાના પૂર્વભવના ગુરુ વિAવભૂમિના આશ્રમમાં ગયે. તેમણે કુસુમશ્રીનું કન્યાદાન કર્યું અને પુર્યપાલ કુસુમશ્રીનાં લગ્ન આચાર્ય વિવભૂમિએ પિતાની ધર્મસુતાના રૂપમાં કરાવ્યું. આચાર્ય વિશ્વભૂમિએ પિતાની પ્રસન્નતાથી ત્રણ દિવ્ય વસ્તુઓ આપતાં પુપાલને કહ્યું : પુત્ર ! આ ત્રણે વસ્તુઓ અદ્ભુત છે. જુઓ આ ઊડતો ખાટલે છે. જે ઇચ્છિત જગ્યાએ આકાશમાર્ગથી પહોંચાડે છે. બીજી આ ગોદડી છે. જેને દિવસમાં એક વાર ખંખેરવાથી હજારો સુવર્ણમુદ્રાઓ નીકળે છે. ત્રીજી આ માળા છે. આ માળા ધારણ કરવાથી ઈચ્છિત રૂપ-પરિવર્તન થઈ જાય છે.” પુણ્યપાલે ત્રણે વસ્તુઓ પ્રસન્નતાથી ગ્રહણ કરી. ગી વિશ્વભૂમિના કહેવાથી પુણ્યપાલ કુસુમશ્રીને લઈ રાજભવનમાં પહોંચે. પુયપાલના આદેશથી અમરભૂમિ અસુરે દરેક જગ્યાએ ફરીને લેકેને પાછા લઈ આવીને મંગલપુર ફરી વસાવી દીધું. સૂના રાજપથ પર હવે રથ વિગેરે દોડવા લાગ્યા. દુકાને પર અપાર ભીડ થવા લાગી. ઘરમાં બંગડીઓ ખખડવા લાગી. હવે મંગલપુર પિતાના નામને સાર્થક કરવા લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust