________________ પુણ્યપાલ ચરિત-૨ - પુણ્યપાલ ઊઠીને ઊભું થઈ ગયે. કુસુમશ્રીને બોલા- વડાવી તેની પાસે યાત્રાની રજા માગી. તેણે એ ન કહ્યું કે કયાં જવાનું છે, છતાં તેણે સાથે આવવાની હઠ લીધી. પુણ્યપાલને માનવું પડયું. મંગલપુરની શાસન વ્યવસ્થા મંત્રીઓને સેંપી અને પુણ્યપાલ કુસુમશ્રી સાથે ઊડતા. ખાટલા પર બેસી ગયે. રૂપ–પરિવર્તનની માળા અને સોનામહેર વરસાવનાર ગોદડી પણ સાથે લઈ લીધી. ખાટલા ઉપર બેસી પુણ્યપાલે આદેશ આપે : ' ' " “રત્નપુરી લઈ જાઓ.” બંનેને લઈ ઊડતે ખાટલે. આકાશમાં ઊડવા લાગ્યું. પુણ્યપાલે રત્નપુરીની નજીક વનમાં ઊડતે ખાટલે. ઉભર્યો. જ્યાં કનકમંજરીને છેડી હતી તે સરોવર પાસે. પહોંચે. પણ હવે કનક ત્યાં ક્યાં હતી ? ઊડતા ખાટલાને. એક ઝાડીમાં સંતાડી પુણ્યપાલ કુસુમથી સાથે પગે ચાલી. રત્નપુરી પહોંચે. નગરમાં ઘૂસ્યું તે જોયું કે ત્યાં નાસ–ભાગ થતી હતી. હ–હ, હૂહૂ કરી સ્ત્રી-પુરુષ એકબીજા ઉપર પડતાં દેડી રહ્યાં હતાં. રાજા શ્રીવિજયને પટ હાથી. ઉન્મત્ત બન્યો હતે. તેનાથી બચવા માટે ચીસ-બૂમે પડતી હતી. મહાવતો એ જેમ તેમ કરી હાથીને કાબૂમાં લીધે, પગમાં સાંકળ નાખી, ઝાડ સાથે બાંધી દીધે.' : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust