________________ પુણ્યપાલ ચરિત - તેના મિથ્યા અભિમાનને પુયપાલે સ્વીકાર કર્યો હીં. તેને દેશવટે મળે. જેવી રીતે દમયંતી નળ સાથે. ચાલી નીકળી હતી, તેવી રીતે કનકમંજરી તેની સાથે. ચાલી નીકળી. જેવી રીતે નળ દમયંતીને છેડી ગએ હતો, તેમ પુણ્યપાલ કનકમંજરીને સરોવર પાસે મૂકી જતો રહ્યો.” કનકમંજરી બેલી ઊઠી : મહાત્મન્ ! હવે મારા સ્વામી કયાં છે? તમને બધી. ખબર છે. તમે તે ત્રિકાળજ્ઞાની છે. હું તમારા પગ.” જોગી પુણ્યપાલ બોલ્યો : કલ્યાણ ! તમારે પતિ તમને જરૂર મળશે. આટલા દિવસ સુધી ધીરજ રાખી તે થોડા દિવસ વધુ પ્રતીક્ષા કરે.” પછી પુણ્યપાલ યોગીએ રાજાને કહ્યું : રાજન ! પહેલી આજે બેલી. આગળની વાત હું કાલે વાંચીશ.” ચકિત-આનંદ પામી રાજા પિતાના ભવનમાં પાછા આવ્યા. બીજા દિવસે ગીને લઈ રાજા ફરી આવ્યા. ગીએ ફરી ચાદર બંને હાથે પકડી પાથરી અને આગળની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust