________________ 85 પુણ્યપાલ ચરિત-૨ બધા સ્તબ્ધ બનીને ભેગીના મોઢા તરફ જોવા લાગ્યા. ચિગી પુણ્યપાલે પોતાની રેશમી ચાદર પાથરી અને બે H * “મારી આ ચાદરમાં આ ચારેને બોલવાનું રહસ્ય લખ્યું છે. વાંચી શકે તે વાંચે. એ બેલશે.” રાજા હસવા લાગ્યા. ચાદર જઈ બેલ્યા : “ચાદર તે ખાલી છે. આની ઉપર તે કશું લખ્યું નથી. કોઈ શું વાંચશે ?' ગીએ કહ્યું : , , “રાજન ! અદશ્યલિપિ દરેક કેવી રીતે વાંચી શકે છે? હું વાંચું છું. તમે સાંભળે. પહેલી હમણાં બોલશે. આ ચોગી પુણ્યપાલ ચાદર પર નજર રાખી હોય તેવા ભાવથી બોલવા લાગ્યા. જાણે સાચે જ અદૃશ્ય લખાણ વાંચી રહ્યો છે. તેણે કહેવાનું શરૂ કર્યું. વત્સદેશની રાજધાની વિરાટનગર છે. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ મંત્રી. મંત્રી સુબુદ્ધિને પુત્ર પુણ્યપાલ છે. મોટે થયા પછી પુણ્યપાલનું લગ્ન કનકમંજરી સાથે થઈ રાયું. રાજા જિતશત્રુ બધાના ભાગ્યવિધાતા થતા હતા. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust