________________ ની વિચિત્ર કુસુમ , શાલી 5) પુણ્યપાલ ચરિત-૨ * આ ભીડમાં કુસુમશ્રી પુણ્યપાલથી છૂટી પડી ગઈ. ભાગ્યની વિચિત્રતા પણ એવી કે કનકમંજરી વિગેરેને શોધવા આવેલ પુયપાલ કુસુમશ્રીને પણ ઈ બેઠો. -આવડી મોટી નગરીમાં કયાં શોધે? બહુ શોધી પણ કુસુમશ્રી મળી નહીં. એ પયપાલને શોધતી રહી અને પુણ્યપાલ તેને શોધતો રહ્યો. . . * પતિને શોધતી કુસુમશ્રી જે પૌષધગૃહમાં કનકમંજરી મોન તપ કરતી હતી ત્યાં પહોંચી ગઈ. તે જગ્યાએ સૌભાગ્યમંજરી અને તિલકમંજરી પણ મૌન તપમાં બેઠી હતી. તેમને જોઈ કુસુમશ્રીના મનમાં પ્રેરણા ઊઠી. તે પણ અભિગ્રહ પૂર્વક મૌન-તપ કરવા બેસી ગઈ. હવે ચાર થઈ ગઈ. ચારે એક જ પતિની પત્નીઓ હતી, પરંતુ એકબીજાથી અજાણ અને અપરિચિત હતી. - પુણ્યપાલે પિતાની ચારે પ્રિયાઓને શોધવાનો નિર્ણય કર્યો. રૂપપરિર્તિત માળા પહેરી એ યેગી બની ગયે. કાળા ચીકણા વાળની દાઢી ઊગી ગઈ. ગળામાં રુદ્રાક્ષની માળા. રૂપ બદલાઈ ગયું. અને તેની ઓળખાણ પણ બદલાઈ ગઈ. પિતા સુબુદ્ધિ અને જન્મ આપનાર માતા કમલાવતી- જુએ તે એ બંને પણ પુણ્યપાલને ઓળખી શકે નહીં. ભગવાં કપડાંમાં ચેરીના રૂપમાં , પુણ્યપાલ સારે લાગતું હતું. ગલીએ ગલીએ હરિભજન ગાતે તે ફરતે હતો. . . . . . : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust