________________ પુણ્યપાલ ચરિત-૨ 77. સ્થાન પર સંતાડી દીધે. સૂર્યાસ્ત પછી તોફાનની જેમ, ધસમસતે અસુર આવ્યું. આવીને બોલ્યો : " કુસુમશ્રી ! અહીં કોઈ માનવ છે. ગંધ આવે છે.. બતાવ કયાં છે ?" “છે માનવ ! આજે તે મને જ મારી નાખો. અને હું પણ એ જે ઈચ્છું છું.' ' ' : ‘પણ છે કયાં?’ . . . . . તમારી સામે તે બેઠી છું, છતાં પૂછે છે કયાં છે? ‘તું ?" હા, હું! હું શું માણસ નથી ?" . પણ તારી ગંધ તે રોમે રોમમાં વસી છે. મને. નવા માનવની ગંધ આવે છે.” કુસુમશ્રી બોલી : “તમે આખો દિવસ નર-ભક્ષણ કરે છે. તેથી ગંધીલા થઈ ગયા છે. અહીં તે પક્ષી પણ આવી શકતાં. નથી. કેઈ માનવ શા માટે આવે ? . " વાત કરતાં કરતાં અસુર સૂઈ ગયે. જ્યારે સવારે. ઊઠો ત્યારે પુયપાલે તેની એટલી પકડી અને બોલ્યો? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust