________________ 75 : પુણ્યપાલ ચરિત–૨ બે મહિના સુધી ઉપવાસ કરવો પડે. ફરીવાર પણ ભૂલ થઈ ગઈ. તપસ્વી ગુસ્સે થઈ ગયા. મારા પિતાએ તેમના પગમાં પડી માફી માગી. અમરભૂમિના ગુરુ વિશ્વભૂમિએ પણ તેમને સમજાવ્યા. “પુત્ર ! રાજા દ્વારા અજાણતાં ભૂલ થઈ ગઈ એ તમારા ક્ષમાબળની પરીક્ષા છે. તપસ્વીને ગુસ્સે ચઢે તે તપસ્યા નિષ્ફળ છે. આવા કોધી સાધક પિતાના તપના બળથી વિશ્વને ભસ્મ કરી શકે છે, પણ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી.” “મહાભાગ! પરંતુ બનવાકાળ પ્રબળ હોય છે.. ત્રીજા મહિને પણ શુભમતિ રાજા એવા ફસાયા કે તપ-- સ્વીના પારણાની વાત ભૂલી ગયા. એને જ તે બનવાકાળની પ્રબળતા કહે છે કે બે દિવસ પહેલાં તે રાજાને યાદ હતું કે આ વખતે ભૂલ ન થવી જોઈએ. પરંતુ આ વખતે પણ ભૂલ થઈ ગઈ. આ વખતે અમરભૂમિ શાંત રહી શક્યા નહીં અને. તેમણે એ સંકલ્પ કરી ઉપવાસ કર્યો કે જે મારી તપસ્થાનું કેઈ ફળ હેય તે હું રાજા શુભમતિ પાસે મારા: અપમાનને બદલે લઉં. પ્રાણ છેડી અમરભૂમિ બીજા. ભવમાં અસુર બને. પૂર્વભવના વેરને કારણે અસુર: અમરભૂમિએ મારાં માતા-પિતાને મારી નાખ્યાં. હજારે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust