________________ પુણ્યપાલ ચરિતર 59 ટપક્તી હતી. તે છતાં મંત્રી સુમુખને સંતોષ થયે નહીં. એક દિવસ પુર્યપાલને પૂછ્યું જમાઈ ! તમારા પિતા શું કરતો હતો ?" પુણ્યપાલ બોલ્યો : મહામંત્રી ! તમારે પ્રશ્ન સુધારી એમ પૂછે કેમારા પિતા શું કરે છે? મારા યશસ્વી પિતાને તમે દિવગત કેમ માની બેઠા મંત્રી શરમાઈને બોલ્યા : જમાઈ ! માફ કરે. હવે કહે કે એ શું કરે છે? પુણ્યપાલ બલ્ય : જે કામ તમે કરે છે, તે મારા પિતા કરે છે મારા પિતા સુબુદ્ધિ વત્સ દેશના રાજા જિતશત્રુનાં મહા. માત્ય છે.” - “બસ, હવે કશું નહીં પૂછું. એટલું કહે કે પુષ્પદા: અને તમારે સાથે કેવી રીતે થશે ? એ તે તમને હજામ કહે છે. પુષ્પદત્ત આવો ઈર્ષાળુ છે? તો પુણ્યપાલ હસવા લાગ્યું અને બલ્ય :“એણે આવું કેમ કહ્યું તે હું જાણું છું. તેને તિલક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust